આજથી રાજ્યની સરકારી હોસ્પિટલોના દર્દીઓને નિઃશુલ્ક રક્ત આપવા સરકારનો નિર્ણય

લોહીની અછત અને દર્દીઓની હાલાકીની સ્થિતિમાં લેવાયેલો નિર્ણય :

પાલિકા તથા મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં પણ આ વ્યવસ્થા અમલી

એક તરફ બ્લડ બેંકોમાં લોહીનો જથ્થો ઘટી રહ્યો છે અને તે મેળવવા દરદીઓએ મહાપ્રયાસ કરવા પડે છે ત્યારે બીજી તરફ આ સ્થિતિને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્ર સરકારે આવતીકાલને ૧૨મી ડિસેમ્બરથી સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલોના દરદીઓને વિનામૂલ્યે રક્ત પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.