પેટ્રોલનો ભાવ નવી દિલ્હીમાં શનિવારે 12 પૈસા ઘટીને 71.02 અને ડીઝલના ભાવ લિટરદીઠ 12 પૈસા ઘટીને 63.69 થઈ ગયા છે. ત્રણ દિવસમાં પેટ્રોલમાં 42 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 34 પૈસાનો ઘટાડો થયો છે. આમ ડીઝલ 14 મહિનાના નીચલા સ્તરે અને પેટ્રોલના ભાવ 8 મહિનાના નીચલા સ્તરે આવી ગયા છે. ક્રૂડમાં ઘટાડો થતાં આ ભાવ ઘટી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.