ગુજરાત એટીએસ (Gujarat ATS) અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને (Ahmedabad Crime branch) આજે મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી કુખ્યાત આતંકી (Terrorist) અબ્દુલ વહાબ શેખને ઝડપી પાડ્યો છે. તે 35 વર્ષથી જેટીમાં રહેતો હતો. આતંકી સંગઠનને આર્થિક મદદ અને સ્લિપર સેલ સાથે સંકળાયેલા અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબથી પરત ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી તેના આધારે નજર રાખીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
વહાબ શેખ પાકિસ્તાનની આઈએસઆઈ, લશ્કર એ તોયબા અને જૈસ એ મોહમદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરી હિન્દુ નેતાઓની હત્યા અને પ્રયાસોમાં પણ તે સંકળાયેલો હતો. તે હરેન પંડ્યાની હત્યા તે સામેલ હતો. હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના જયદીય પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી પરંતુ જીવલેણ હુમલા છતાં બંનેનો જીવ બચી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.