પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી પસાર થતી વિવિધ સ્થળો વચ્ચે 08 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારવાનો નિર્ણય કર્યો છે.
1- ટ્રેન નં. 02929 બાન્દ્રા ટર્મિનસ – જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 25 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 02930 જેસલમેર – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 8 મેથી 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
2- ટ્રેન નં. 09027 બાન્દ્રા ટર્મિનસ – જમ્મુ જમ્મુ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 1 મેથી 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 09028 જમ્મુ – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 3 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
3- ટ્રેન નં. 09424 ગાંધીધામ – તિરુનેલવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 3 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 09423 તિરુનેલવેલી – ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 6 મેથી 1 જુલાઈ 2021 સુધી લંબાવાયા છે.
4- ટ્રેન નં.09451 ગાંધીધામ – ભાગલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 25 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.09452 ભાગલપુર – ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 10 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
5- ટ્રેન નં.02905 ઓખા – હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 2 મેથી 27 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.02906 હાવડા – ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 4 મેથી 29 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.
6- ટ્રેન નં.09205 પોરબંદર – હાવડા દ્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 5 મેથી 30 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.02906 હાવડા – પોરબંદર દ્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 2 જુલાઈ, 2021 સુધી લંબાવાયા છે.
7- ટ્રેન નં. 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 24 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
8- ટ્રેન નં.05560 અમદાવાદ – દરભંગા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 2 જુલાઈ, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.05559 દરભંગા – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 30 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.