ઇન્ડિયન પ્રીમિયમ લીગ 2021 ના બીજા તબક્કામાં સતત બે મેચ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આખરે રવિવારે જીત મળી વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં વાળી RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રનથી હરાવી હતી.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
આ વિજય બાદ ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ મજાક કરતાં જોવા મળ્યાં હતા. અને એબીડી વિલિયર્સ આ દરમિયાન કેપ્ટન ખેલાડી વિરાટ કોહલીની ઉજવણી કરવાનાં અંદાજની નકલ કરી હતી.
એબીડી ડ્રેસિંગ રુમમાં તમામ ખેલાડીઓની સામે વિરાટ કોહલીની એક્ટિંગ કરી હતી. એબીડીની કલીપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
https://twitter.com/RCBSG30/status/1442336725812928513?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442336725812928513%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsandesh.com%2Fab-de-villiers-made-fun-of-virat-kohlis-celebration-like-this-video-went-viral%2F
વિરાટ જે આક્રમક શૈલીમાં મેદાન પર ઉજવણી કરતો જોવા મળે છે. તેની એબીડી નકલ કરે છે. જે એકદમ રમુજી લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.