સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (SAURASHTRA UNIVERSITY) વધુ એક વિવાદ (CONTROVERSY) વકર્યો છે. સિન્ડિકેટ સભ્યો (SYNDICATE MEMBERS) માટે ભાજપમાં (BJP) આંતરિક ખેંચતાણ ફરીથી શરૂ થઈ ગઈ છે. ભાજપના જ કોર્પોરેટરનો (CORPORATER) સિન્ડીકેટ સભ્ય મુદ્દે આરોપ. સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિયુક્તિ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.ખોટી નિયુક્તિ હોવાની કુલપતિને (CHANCELLOR) રજુઆત કરવામાં આવી છે.
ભાજપનાં કોર્પોરેટર હાર્દિક ગોહિલની VCને રજુઆત. ૧૦ દિવસમાં નિર્ણય ન આવે તો આંદોલન ચીમકી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી. જેમાં એબીવીપીએ હોબાળો કર્યો હતો.
https://www.youtube.com/watch?v=ESduuLIfj04
ભરતીકાંડ મુદ્દે કોંગ્રેસ કુલપતિનું રાજીનામું માંગ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક બહાર હોબાળો થયો હતો. યુનિવર્સિટીની તબલા સમિતિમાં કલાધર આર્યની નિયુક્તિ જ ખોટી. ભાજપના વોર્ડ નં :૦૫નાં કોર્પોરેટર હાર્દિક ગોહિલે વિધાર્થીઓ સાથે VCને આપ્યું આવેદન. કલાધર આર્ય તબલા વિષયની પદવી ન ધરાવતાં હોવા છતાં આ સિન્ડિકેટ સભ્યની નિયુક્તિ ખોટીનો આક્ષેપ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.