એક્ટિવ કેસોને ટ્રેક કરવા પર, ટેસ્ટિંગ કરવાનું કરાયુ સૂચન,કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધારે અસરકારક રીતે લાગુ પાડવાની જરુર

અશોક ભુષણે કહ્યું કે રાજ્યના અધિકારીઓ એક્ટિવ કેસોને ટ્રેક કરવા પર, ટેસ્ટિંગ કરવા પર તથા આઈસોલેશન વગેરે પર પૂરતું ધ્યાન આપતા નથી.

તેમણે કહ્યું કે રાજ્યના જુદાજુદા જિલ્લામાં લાગુ પાડેલા નાઈટ કર્ફ્યુ અને વીકેંડ લોકડાઉન કારગર નીવડ્યાં નથી તેથી કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધારે અસરકારક રીતે લાગુ પાડવાની જરુર છે.

ઉદ્ધવ સરકારની નવી ગાઈડલાઈન્સ અનુસાર, તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલોને 50 ટકા ક્ષમતા સુધી જ લોકોને રાખવાની મંજૂરી આપી છે.

– માસ્ક વગર એન્ટ્રી નહીં
– તાપમાન માપવાનું ડિવાઈસ રાખવું પડશે, જેમને તાવ હોય તેવા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.