અજમો (AJMO) ભોજનના (MEALS) સ્વાદને વધારે છે સાથે જ પેટની પણ કેટલીક બીમારીઓ (DIEASE) ખતમ કરી દે છે.વાસ્તવમાં અજમો પેટ દર્દ (PAIN) અને ગેસ (GAS) જેવી પરેશાની દૂર કરે છે . સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેદાની (MEDANI) બનેલી વાનગીઓ (RECIPES) માટે નો ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો બચાવવામાં સૌથી વધુ સમય જ તેનાથી પેટનાં રોગો થવાનું જોખમ વધુ રહે છે.તેથી જ મંદો પચી જાય એ માટે તથા તે ખાવાથી પેટમાં ગેસ ન બને એ માટે અજમાનો ઉપયોગ થાય છે.
આજે પણ ધરોમાં પેટમાં દુખે ત્યારે દવા પહેલાં અજમો પીવાય છે. પેટ દર્દ અને ગેસની સમસ્યામાં અજમો ઝડપથી રાહત આપે છે. ખાલી પેટે અજમો ખાવાથી બ્રોન્કાઈટિસ અને અસ્થમમાં રાહત મળે છે. ગોળની સાથે અજમો ખાવાથી વધુ લાભ થાય છે અજમા એન્ટિસ્પેમોડીક અને કોમિનેટિવ હોય છે. જે અસ્થમામાં રાહત આપે છે. જે લોકો સાંધાના દર્દીઓની ફરિયાદ રહે છે. તેમને માટે પણ અજમો ધણો લાભકારી છે.
અજમાના તેલથી માલિશ કરવાથી લાભ થાય છે. ડાયાબિટીસ ના દર્દી રાત્રે ગરમ દૂધમાં એક ચમચી લીમડાનો ભારત અને અડધી ચમચી અજમા તથા જીરું નો પાવડર મેળવી ૩૦ દિવસ સુધી પીએ તો રાહત મળે છે. અઠવાડિયામાં એક કે બે વખત સવારે નરણે કોઠે અજમાનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. અને મેદસ્વિતાની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. અજમાનું ચૂરણ સવારે ખાલી પેટે પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.