અજગર તેમની શિકારની અનોખી કળાને કારણે જાણીતો છે. તેઓ ભાગ બનનારને જાણ કરવા દેતાં નથી અને તેને મારીને ગળી જાય છે.થાઈલેન્ડમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અજગર મારીને ગળવા ઈચ્છતો હતો પરંતુ છેલ્લે પોતે જ શિકાર સાબિત થશે.
અજગર તેનાં શિકારની શોધમાં ફરતો હતો. દરમિયાન તેની નજર રખડતી ગાયનાં વાછરડું પર પડી. અજગર વાછરડાંને અજગર ગળી ગયો. પછી થોડાક કલાક પછી ન થવાનું થયું ..
૧૫ ફૂટ અજગર ભૂખ્યો હતો. ૨૧ ઓગસ્ટનાં રોજ તે શિકાર ની શોધમાં ભટકતો હતો. છેલ્લે નજર ગાયનાં વાછરડાંનો માલિક તેનાં પશુને શોધવા નીકળ્યો હતો. ખેતરમાં લોહી પડેલું જોયું તો સમજી ગયો કે કોઈએ વાછરડાંનો શિકાર કર્યો છે.
https://www.youtube.com/watch?v=GNTlVIl4WKU&t=1s
આ ધટના નો વિડીયો વાયરલ થયો છે. ધાસ વચ્ચે પડેલો અજગર પડેલો છે. ગાયનું શરીર તેનાં પેટની અંદર છે. ગાયનું શરીર ફુલવાથી અજગરનું શરીર ફૂલી ગયું છે. છેવટે તેની ચામડી ફાટી ગઈ .
છેવટે અજગર પણ મરી ગયો.દ્રશ્ય જોનારા અધિકારીઓએ કહ્યું કે અજગર મૃત ગાયને પચાવી શકતો નથી. અજગરની ઉંમર 8 વર્ષ હતી અને તેની લંબાઈ 15 ફૂટ હતી. સામાન્ય રીતે, બર્મીઝ અજગરો પોતાના કરતા બમણો શિકાર ખાવાની અને પચાવવાની ક્ષમતા ધરાવે છે. પણ આ ડ્રેગન આવું ન કરી શક્યો. અજગર તેના મોટા જડબાથી શિકારને ખેંચે છે અને ખેંચે છે.
https://www.youtube.com/watch?v=2zIeRq29-AI
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.