ટી ટ્વેન્ટી (T-20) વર્લ્ડ કપની (WORLD CUP) સીઝન ખતમ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની (AUSTRALIA ) ટીમ ટુનામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનાં એક ડઝન ખેલાડીઓનાં (PLAYERS) શાનદાર પ્રદર્શન કર્યું.
તેનાં પરથી આઈપીએલ ૨૦૨૨માં મેગા ઓક્શન પર કરોડોની બોલી લાગી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ તો ડેવિડ વોર્નર.. આઈપીએલ ૨૦૨૧ દરમિયાન સનરાઈઝસ હૈદરાબાદે તેને કેપ્ટન પદેથી હટાવી દીધો હતો.
આટલું જ નહીં તેને પ્લેઈંગ – ૧૧માંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધમેચચો એવોર્ડ મેળવી પોતાની જાતને સાબિત કરી દીધી છે.
લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ટુનામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૨૯ વર્ષીય બોલરે ૭ મેચમાં ૧૨ની એવરેજથી ૧૩ વિકેટ ઝડપી હતી. સૌથી વધુ વિકેટ લેવાનાં મામલે તે બીજા નંબર પર રહ્યો. તેણે ઓવર ઓલ ટી ટ્વેન્ટીમાં ૨૨૨ વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.