વડાપ્રધાન બાદ હવે રાષ્ટ્રપતિ પણ બનશે ગુજરાતના મહેમાન જાણો વિગતવાર

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24મી એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સુરતમા કોળી સમાજના કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના ગુજરાત પ્રવાસથી રાજ્ય સરકાર અને પ્રોટોકોલ પ્રભાગ હરકતમા આવ્યુ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કવિંદ અગાઉ ભાજપમા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચામા કામ કરી ચૂક્યા છે. તેઓ દોઢ દાયકાથી ગુજરાતમા કોળી સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા પણ છે.અને આથી, સુરત સ્થિત કોળી સમાજે તેમની રાષ્ટ્રપતિ તરીકેની ટર્મ પૂર્ણ થયા પહેલા આ કાર્યક્રમનુ આયોજન કર્યુ છે. ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રપતિ તરીકે કોવિંદની ટર્મ આ વર્ષેના મધ્યમ પૂર્ણ થશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.