અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.
- ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી બાંદ્રા ટર્મિનસ માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.
- ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ 23 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી કેએસઆર બેંગલુરુ માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 01191 ભુજ-પુણે સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી પુણે માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.
- ટ્રેન નંબર 09116/09115 ભુજ-દાદર- ભુજ સ્પેશિયલ 21 થી 23 માર્ચ 2021 સુધી સંપૂર્ણ રદ રહેશે.
- ટ્રેન નંબર 02974 પુરી – ગાંધીધામ સ્પેશિયલ 20 માર્ચ 2021 ના રોજ અને ટ્રેન નંબર 02973 ગાંધીધામ – પુરી સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ – ગાંધીધામ – અમદાવાદ વચ્ચે આંશિક રુપે રદ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.