મેષ રાશિ તણાવમુક્તિ અને રાહતનો અનુભવ. કાર્ય સફળતાની તક સર્જાતી લાગે. ખર્ચ વધે. વૃષભ રાશિ મનોબળ અને ઈશ્વર પરની શ્રદ્ધા આપને શાંતિ-સ્વસ્થતતા આપે. નાણાભીડ અને પ્રવાસ. મિથુન રાશિ પ્રતિકૂળતા હશે તો દૂર થાય. મદદ-સહાય અને સફળતા જણાય. લાભની તક. કર્ક રાશિ સામાજિક અને વ્યવસાયિક કામકાજો માટે સાનુુકૂળતા. સ્નેહીથી મિલન-મુલાકાત.
સિંહ રાશિ આપની મહેનતનો રંગ જોવા મળે. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળ તક. ખર્ચ-વ્યય વધે. કન્યા રાશિ લાભની આશા જણાય. ગૃહવિવાદને ટાળજો. વ્યવસાયિક પ્રગતિની તક મળે. તુલા રાશિ આપના પ્રતિકૂળતાભર્યા સંજોગ હવે સાનુકૂળ થતાં જણાય. સ્નેહીનો સહકાર. પ્રવાસ ફળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.