આજે પોષી પૂનમ અને છાયા ચંદ્રગ્રહણ, આ જાતકો માટે આજનો દિવસ વિશેષ ફળદાયી

મેષ રાશિ આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. નાણાભીડ અનુભવાય. આપની ઇચ્છા ફળતી લાગે. વૃષભ રાશિ ખર્ચ-વ્યય- ખરીદી વધે નહીં તે માટે સજાગ રહેજો. મિલન-મુલાકાતથી આનંદ જણાય. મિથુન રાશિ ધીમેધીમે પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે. વિશ્વાસે રહેવું નહીં. આર્થિક ચિંતા હળવી બને. આરોગ્ય ટકાવી શકશો. કર્ક રાશિ અગત્યના કામકાજ માટે સાનુકૂળતા-મદદ સર્જાય. સ્વજનનો સાથ-સહકાર મળે. પ્રવાસની તક મળે.

સિંહ રાશિ આવક સામે ખર્ચ વધી ન જાય તે જોજો. અગત્યની તક મળે. સ્નેહીથી સહાય. સંતાનના કામ આગળ વધે. કન્યા રાશિ આશા અમર છે તે ઉક્તિ ન ભૂલવી. આપના પ્રયત્નોનું મીઠું ફળ મળે. સંપત્તિના કામમાં સફળતા મળે. તુલા રાશિ આપની આવક વધારવાના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રભુનો પ્રેમ પ્રયત્નોથી મેળવજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.