આજના દિવસે શેરબજારમાં જોવા મળ્યો સુસ્તીનો માહોલ, જાણો સેક્સસેક્સ…..

શેરબજારમાં આજે સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 312.63 પોઇન્ટ એટલે 0.66% ટકાના કડાકા સાથે 47,097.30 પર આગળ વધી રહ્યો છે.

તેમજ મોટા કડાકા સાથે આગળ વધતા શેરમાં મારુતિ, રિલાયન્સ, ટીસીએસ, એમએન્ડએમ, એલએન્ડટી, આઇટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન, અલ્ટ્રેટેક સિમેન્ટ, નેસ્લે ઇન્ડિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ડિવીઝ લેબ, ઈન્ડસઇન્ડ બેંક અને સન ફાર્માનો સમાવેશ થાય છે.

તેમજ નિફ્ટી 226.10 પોઇન્ટ (1.62 ટકા) ઘટીને 13,741.40 પર હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.