વિક્રમ સંવત 2077, માગશર વદ તેરસ, સોમવાર, શિવરાત્રિ. વિંછુડો ક. ૦૯-૦૯ સુધી. બુધ ગુરુની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
ચિંતા-અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. ઉત્સાહ-આશાના બળે આગળ વધાશે.
વૃષભ રાશિ
હાનિના પ્રસંગથી બચવા કોઈના ભરોસે ચાલવું નહીં. તબિયતની કાળજી લેજો.
મિથુન રાશિ
સામાજિક-કૌટુંકિજ કામકાજો અંગે સમય સાનુકૂળ થતો જણાય. પ્રયત્નો ફ્ળે.
કર્ક રાશિ
લાગણીઓની પરવા કરશો તો દુરાશિખ જ અનુભવાય. સ્નેહીથી મિલન.
સિંહ રાશિ
પ્રતિકૂળ સંજોગો સામે બાથ ભીડવા કરતાં થોડું વિરમી જવું સારું. નાણાભીડ જણાય.
કન્યા રાશિ
આરોગ્યની સમસ્યાને હલ કરી શકશો. અસચિક પ્રશ્ન ઊભો રહેતો લાગે.
તુલા રાશિ
વાસ્તવવાદી રહેવાથી તમે વધુ સુખનો અનુભવ કરી શકશો. પ્રિયજનથી સહકાર. પ્રવાસ ફ્ળે.
વૃશ્ચિક રાશિ
માનસિક તણાવ કે બેચેનીમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફ્ળતા લાગે.
ધન રાશિ
લાભદાયી કાર્યરચના અને યોજનાઓ આગળ વધી શકશે. મિત્ર-સ્વજન ઉપયોગી બને.
મકર રાશિ
તમારો સમય વિચારો કે ખ્વાબોમાં ન વીતી જાય તે જોજો સ્નેહીથી મતભેદ. ખર્ચ રહે.
કુંભ રાશિ
સ્વમાનના પ્રશ્નોને વધુ પડતું મહત્વ આપ્યા વિના સમાધાનકારી વલણ કામ લાગે.
મીન રાશિ
મનના મક્કમ નિર્ધારથી તમે ધ્યેય તરફ્ આગળ વધી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.