આજે છે કારતક સુદ એકાદશી અને શુક્રવાર. આજની તિથિને પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ આપણે જાણીશું દેવ ઉઠી એકાદશીનો મહિમા જણાવતી એક સુંદર કથા.
હિન્દુ શાસ્ત્રોમાં દરેક માસમાં આવતી એકાદશી એટલે કે અગિયારસ ખુબ જ મહત્વ ધરાવે છે. તેવામાં પણ પ્રથમ માસ એટલે કે કારતક માસની પ્રથમ એકાદશીને તો સ્વયં નારાયણની એકાદશી માનવામાં આવે છે
કારણે કે આ તિથિએ સ્વંય નારાણય ગાઢ નિદ્રામાંથી ઉઠીને તમામ શુભ તિથિઓને પ્રારંભ કરાવે છે. ત્યારે શું છે પ્રબોધિની એકાદશી તરીકે ઓળખાતી દેવ ઉઠી એકાદશી તિથિનો મહિમા.આવો જાણીએ આ પાવન કથા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.