એકાદશીના દિવસે જાણો આજનું રાશિફળ,આ 3 રાશિને ફાયદો થશે

મેષ રાશિ કાર્ય સફળતા અને તણાવમુક્તિ માટે ધીરજની જરૃર પડે. તબિયત સાચવજો. વૃષભ રાશિ પ્રતિકૂળતાના સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાભીડનો અનુભવ. મિથુન રાશિ સ્નેહીથી મિલન-સહકાર. આર્થિક સમસ્યાનો ઉકેલ. અકસ્માતથી સાવધ રહેવું. કર્ક રાશિ માનસિક પ્રસન્નતા જણાય. સ્વજનથી મતભેદ ટાળજો. નાણાભીડનો અનુભવ થાય.

સિંહ રાશિ આપની ધીરજની કસોટી થતી લાગે. વિલંબથી ફળ મળે. મતભેદો નિવારી લેજો. કન્યા રાશિ ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. ખર્ચ-વ્યયનો પ્રસંગ. આરોગ્ય સાચવવું. તુલા રાશિ આપની ધીરજની કસોટી થતી જણાય. ખર્ચ-વ્યયનો પ્રસંગ. સ્વજનથી સંવાદિતા. વૃશ્વિક રાશિ લાભ દૂર ઠેલાતો લાગે. વધુ પ્રયત્ને સફળતા જણાય. આરોગ્ય ચિંતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.