બોલીવૂડના એકટર,અક્ષય કુમાર આવ્યા કોરોના પોઝિટિવ,ટ્વીટ કરીને આપી માહિતી

બૉલીવુડના એક્ટર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વ્યસ્ત એક્ટર્સમાંથી એક છે.  જોકે, હવે તેઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.  ખુદને ક્વોરન્ટાઇન કર્યા, ટ્વીટ કરીને માહિતી આપી છે.

અક્ષય કુમારે કહ્યું છે કે, તેમને કોરોના થયો છે. આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા અક્ષય કુમાર એ કહ્યું કે, તેઓ હોમ ક્વોરનાટીનમાં છે અને જરૂરી મેડિકલ મદદ લઇ રહ્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.