મંત્રી રમણલાલ પાટકરે કહ્યું હતું કે રાજ્યમાં ક્ષેત્રિય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત નર્સરીઓમાં ઉછેરવામાં આવેલ વિવિધ રોપાઓનું અલગ-અલગ વિસ્તારમાં વાવેતર કરવામાં આવતું હોય છે.
કપરાડા તાલુકામાં તા.31-12-2020ની સ્થિતિએ વર્ષ 2019-20માં 735 હેક્ટરમાં તથા વર્ષ 2020-21માં 521 હેક્ટરમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના વાવેતર માટે વર્ષ 2019-20માં રૂ. 396.60 લાખ અને વર્ષ 2020-21માં 287.61 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.