આલિયાએ કરાવ્યું અંડરવોટર ફોટોશૂટ, ફોટા જોઈને કહેશો જલપરી..

બોલિવૂડની સુપરહિટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ શાનદાર તસવીરની ચાહકો હંમેશા રાહ જોતા હોય છે.આ તસવીરો સામે આવ્યા બાદ તુરંત જ વાયરલ થઈ ગઈ હતી. આલિયા ભટ્ટ ની આખી કહાની તસવીરોમાં વાયરલ થઈ છે. તેની કેટલીક તસવીરો તેના ચાહક વર્ગને ખૂબ જ પસંદ આવે છે.

વોગ મેગેઝિનની માટે કરાવેલો આલિયા ભટ્ટનો આ ફોટોશૂટ ખૂબ જ યુનિક છે. એક્ટ્રેસના આ ફોટોશૂટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આલિયા ભટ્ટે આ ફોટોશૂટમાં તે પાણીની અંદર મસ્તી કરતી જલપરી લાગી રહી છે.તેની અદાઓ ખુબ જ અલગ છે.

આ સિરીઝની દરેક ફોટોમાં અલગ લૂક આપી રહી છે. આ ફોટોશૂટમાં આલિયા ભટ્ટ ખૂબ જ ઈંટેસ પોઝ અને એક્સપ્રેશન આપે છે.

અન્ડરવોટર ફોટોશૂટ આસાન નથી, કારણ કે આ ફોટોશૂટમાં શ્વાસ રોકવા નો હોય છે. સાથે જ આપને એક્સપ્રેશન કિલયર દેખાય છે. એટલા માટે લોકો આવા ફોટાશૂટ થી ગભરાય છે.

આલિયા ભટ્ટ આ ફોટોશૂટ માટે ખૂબ જ કલરફુલ આઉટફિટ પસંદ કર્યા છે. તેના કપડામાં જોવા મળી રહ્યું છે. આલિયા ભટ્ટ ફલોરેંસેટ અને નિયોન શેડનાં સ્વિમસૂટ પહેર્યો છે.

https://www.youtube.com/watch?v=1SWJSHwny6I

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.