બહુચરાજી મંદિરમાં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને અપલોડ કરીને ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડાનાર પોલીસ કમીઁ અલ્પિતા ચૌધરી ને આખરે સસ્પેન્ડ કરાઈ છે.
મહેસાણા એસપી દ્નારા તાત્કાલિક અસરથી પગલાં લેવાયાં છે.વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી એ વધુ એક વખત નિયમો નેવે મૂકયાં ની ધટના સામે આવી છે. હાલ અલ્પિતાને બહુચરાજીમાં ડયૂટી સોંપાઈ હતી.
https://www.youtube.com/watch?v=QNET_vTPMiQ
બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અલ્પિતા ચૌધરીએ રિલ્સ બનાવી પોતાનાં ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂકયાં છે. અલ્પિતાએ પોલીસ ડ્રેસમાં ચાલુ કરજે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવ્યાં છે.
અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવવા મામલે પણ સસ્પેન્ડ કરાઈ હતી. તેને વધુ એકવાર વિડિયો બનાવવા બદલ સસ્પેન્ડ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.