ડાન્સ પ્લસ 6 પર કમાલ થઈ ગઈ , ગોલ્ડમેન નીરજ ચોપરાએ શકિત મોહનને પ્રપોઝ કર્યુ..

જ્યારથી એથ્લીટ નીરજ ચોપરાએ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારથી છોકરીઓ માં તેની પોપ્યુલારિટી વધી રહી છે. હાલના સમયમાં તેઓ નેશનલ ક્રશ બની ગયા છે.પરંતુ તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

વાસ્તવમાં શો ના આગામી એપિસોડમાં નીરજ ચોપરા સ્પેશ્યલ ગેસ્ટ તરીકે શોમાં હાજરી આપશે. આ દરમિયાન નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શક્તિ મોહ એથ્લીટ નિરજ ચોપડા ને કહી રહી છે કે, તે તેને પ્રપોઝ કરી બતાવે. નીરજ સ્ટેજ પર આવે છે અને શકિતને પ્રપોઝ કરે પરંતુ નીરજનો શકિતને પ્રપોઝ કરવાનો અંદાજ એકદમ અલગ હતો.

https://www.youtube.com/watch?v=GF9yq7h-x6g&t=2s

પરંતુ નીરજનું આ પ્રપોઝલ શોના હોસ્ટ રાઘવને ન ગમ્યો. જયારે તેનાથી નથી રહેવાતું તો તે કમેન્ટ કરે છે કે ભાઈ તમે ખોટી જગ્યાએ ભાલો માર્યો છે. રાઘવની આ વાત પર હાજર બધા લોકો પેટ પકડીને હસવા લાગે છે. જણાવી દઈએ કે ડાન્સ પલ્સ 6 શો ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે અને શોના કન્ટેસ્ટન્ટ્સ પણ પોતાના પરફોર્મન્સથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.