Amazon પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી આ સેલમાં સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે Amazon Great Indian Festival 2022 Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2022: Nokia G21 એક્સચેન્જ ઑફર
News Detail
Nokia G21 (4GB RAM + 64GB સ્ટોરેજ)ની લોન્ચિંગ કિંમત રૂ. 14,499 છે પરંતુ એમેઝોન પર રૂ. 12,499માં ઉપલબ્ધ છે. ફોન પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પછી બેંક અને એક્સચેન્જ ઑફર્સ પણ છે, જેના કારણે ફોનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.
Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2022: Nokia G21 એક્સચેન્જ ઑફર
નોકિયા G21 પર 11,650 રૂપિયાની એક્સચેન્જ ઑફર છે, જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો તો તમને આટલી છૂટ મળી શકે છે. પરંતુ 11,650 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ત્યારે જ મળશે જ્યારે ફોનની કન્ડિશન સારી હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે ફુલ ઑફ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 849 રૂપિયા હશે.
જો તમે જૂનો ફોન એક્સચેંજ કરવા માંગતા નથી અથવા સારી એક્સચેન્જ ઓફર નથી મળી રહી તો બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને રૂ.નું ડિસ્કાઉન્ટ મળશે. તેનાથી ફોનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.