અમદાવાદ: લોકડાઉનનો કડક અમલ કરવા જાહેર સ્થળે લગાડેલા બાંકડા ઊંધા કરાયા

કોરોના વાયરસે હાહાકાર મચાવતા પોલીસ lockdown જાહેર કરીને તેનો કડક અમલ કરવા માટે જાહેર સ્થળે રખાયેલા આંકડાઓ પણ ઉભા કરી દીધા છે.

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે પ્રથમ પોલીસે ચારથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ lockdown જાહેર કર્યું તેમ છતાં ઘર બહાર નીકળી લોકોની ભીડ એકઠી થતી હતી.

જેથી પોલીસે નારણપુરા, રાણીપ સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરો તથા જાહેર સ્થળો તેમજ પાનના ગલ્લા આગળ કોઈ બેસે નહીં તે માટે ત્યા મૂકેલા બાંકડા ઊંધા કરી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.