– શાકભાજી પ્લાસ્ટીકની ડોલમાં લાવીને સાફ કર્યા બાદ જ ઉપયોગ કરવો
અમદાવાદમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ ફક્ત શાકભાજીની લારીવાળા પરથી ચેપ લાગવાના કારણે થયા છે.
જેથી અમદાવાદમાં પોલીસ દ્વારા મહિલાઓને શાકભાજી લેવા માટે કપડાની થેલી લઈને નહીં જવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શાકભાજી લેવા માત્ર પ્લાસ્ટિકની ડોલ લઈને જવું અને શાકભાજી લાવ્યા બાદ આ શાકને પાણીમાં બરાબર સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો એવું એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.