છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઘટેલા કોરોનાના કેસ અચાનકથી વધી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મામલે સભાઓ રેલીઓ અને અવનવા કાર્યક્રમો બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે જેને પરિણામે ફરીથી કોરોનાટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ સેન્ટરો ફરી શરૂ કરાયા છે
અમદાવાદમાં વેક્સિનેશન શરૂ થતા ટેસ્ટિંગ સેન્ટરો કરાયા બંધ કરવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં મેળાવડા, રેલીઓ બાદ કેસો વધ્યા છે. ત્યારે CM રૂપાણી ખુદ સભાને સંબોધતા હતા ત્યારે ઢળી પડ્યા હતા અને કોરોના પોઝિટિવ આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.