અમદાવાદમાં તેજીથી વધી રહ્યું છે, કોરોના વાઇરસનું સંક્રમણ

અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે.એક  કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે.શહેરમાં મંગળવારે નવા એક પણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યુ નથી.

અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 59767 કેસ નોંધાયા છે.

શહેરમાં વધુ 121 દર્દીઓ કોરોનામાંથી મુકત થતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ મળીને 57097 દર્દીઓ કોરોનાથી મુકત થયા છે.શહેરમાં મંગળવારે થયેલાં એક મોત સાથે અત્યારસુધીમાં કુલ 2264 લોકો કોરોના સંક્રમિત થતા મરણ પામ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.