અમદાવાદમાં ગુનાહોની સંખ્યા, ખૂબ જ વધી, પોલીસનાં નાકમાં લાવી દીધો દમ

શહેરમાં નવા વર્ષમાં રામોલ વિસ્તારમાં હત્યા, મેઘાણીનગરમાં હત્યા અને કરોડોની લૂંટ, કૃષ્ણનગરમાં લૂંટ, ત્યારબાદ નિકોલમાં લૂંટની ઘટનાઓ બની હતી.

આ તમામ ગુનાઓના ભેદ તો ઉકેલાય ગયા છે પરંતુ હવે ફરી પોલીસ ની ચિંતા વધી છે. પાલડી વિસ્તારમાં આવેલી એક બેંકની બારીઓના સળિયા તોડી તસ્કરો બેંકમાં ઘૂસી ગયા હતા.

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ નંદનવાર પાલડી શારદા મંદિર રોડ પર આવેલી બેંક ઑફ બરોડાની બ્રાન્ચ ખાતે દોઢ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે.

ગત 6 જાન્યુઆરીના રોજ સાંજે તેઓએ તેમના પટ્ટાવાળા સાગરભાઈ મકવાણા સાથે મળી બેંકને બંધ કરી લોક કરીને ઘરે ગયા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.