અમેરિકા (America)માં એક આશ્ચર્યમાં મૂકનારો મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય એક યુવતીને યૌન ઉત્પીડન (Physical Assault)ની દોષી ઠેરવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બ્રિટની ગ્રે નામની યુવતીએ 14 વર્ષના કિશોર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જાસૂસ રોન્ડા થોમસે કોર્ટને જણાવ્યું કે તેમની પાસે તે યુવતીનો મેડિકલ રિપોર્ટ પણ છે. તેમાં લખ્યું છે કે તે ગર્ભવતી છે. કોર્ટના દસ્તાવેજમાં લખ્યું છે કે તે હૉસ્પિટલના વીડિયો ફુટેજ પણ છે, જેમાં તે યુવતી ચેક-અપ કરાવવા માટે ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવતી અને 14 વર્ષના સગીર કિશોર બંને એક હૉસ્પિટલમાં પ્રવેશ કરી રહય્ા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.