અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરી. ત્યાર પછી દુનિયાભરમાં ચર્ચાએ જોર પકડ્યું. ત્યાર પછી વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પોતે આ વિશે નિવેદન આપશે.
અમેરિકાની એક રિપોર્ટ અનુસાર જાણકારી મળી કે, ISISના અબુ કબર અલ બગદાદીનું મોત થઈ ગયું છે. જોકે, તેની પુષ્ટી અમેરિકાની સેનાએ કરી નથી.
રિપોર્ટ અનુસાર, અમેરિકાની સેનાના એક અધિકારીએ કહ્યું, ઉત્તર અને પશ્ચિમિ સીરિયામાં મારવામાં આવેલા છાપામાં ISISના કિંગપિંગ અબુ કબર અલ બગદાદીને નિશાન બનાવવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું, CIAએ ISISના કિંગપિંગ ક્યાં છે તે શોધવામાં મદદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.