આપને જણાવી દઇએ કે ધોરણ ૯ થી ૧૨ ની પ્રથમ સત્ર ની પરીક્ષા ૧૮મી ઓકટોબર થી રાજ્યની સ્કુલોમાં લેવામાં આવનાર છે. અને આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. પરંતુ બોર્ડ કોલોની માંગણીને પગલે બોર્ડના પ્રશ્નપત્ર વગર પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રો છે. આ પરીક્ષા લેવાની છૂટ આપતાં હાલ સોશિયલ મીડિયામાં પરીક્ષા જ મુક્ત થઈ ગયો હોવાના સમાચાર વાયરલ થયા છે.
પરંતુ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે કે આ પરિક્ષાઓમાં મોકુફ થઇ નથી.પરંતુ ૧૮મી તારીખથી જ લેવાશે.
બોર્ડનાં પ્રશ્નપત્રો વગર લેવાશે પરીક્ષા..
મહત્વનું છે કે ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રો થી ધોરણ ૯ અને ૧૨ના મુખ્ય વિષની પરીક્ષા લેવાનાર હતી. પરંતુ સ્કૂલ સંચાલક મંડળ ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણને ને સ્કૂલોના આગળ પાછળ અભ્યાસક્રમ ચાલતા હોવાથી કોમન પરીક્ષા ન લેવા માંગ કરી હતી. જેને પગલે બળે સ્કૂલોને ગુજરાત શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્રો થી ફરજિયાત પરીક્ષા લેવામાંથી મુક્તિ આપી હતી.
https://www.youtube.com/watch?v=xHcY-4cBxV0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.