કેન્દ્રીય ગૃહમંત્રી (UNION HOME MINISTER) અમીત શાહ (AMIT SHAH) આજે રાત્રે અમદાવાદની (AHMEDABAD) મુલાકાત લેશે. આ મુલાકાતમાં તેઓ ગુજરાતના ભાટ (BHAT) પાસેના અમૂલ ફેડરેશનના (AMUL FEDERATIONS) મિલ્ક પાવડર પ્લાન્ટ (MILK POWDER PLANT) અને પેકેજિંગ મટીરીયલના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન (INAUGURATION) કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમુલ ફેડરેશનના ઉદઘાટન બાદ એક સામાજિક પ્રસંગમાં પણ હાજરી આપશે. આ પછી રવિવારે સાંજે તેઓ નવી દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે તેને મટાડવા માટે તેઓએ પોતાના તમામ તાકાત લગાવી છે. તેઓ દિલ્હી ગયા બાદ વધારે સમય બગાડ્યા વિના દિલ્હી પરત જઈને મિટિંગોનો ધમધમાટ શરૂ કરે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.