આપને જણાવી દઈએ કે, આસામનાં દીમા હસાઓ જિલ્લામાં ઉગ્રવાદીઓ કોલાસ ભરેલી પાંચ ટ્રકોનાં ડ્રાઈવરની હત્યા કરી આ ટ્રકોને આગ ચાંપી હતી. તેમ પોલીસે એક નિવેદનમાં જણાવાયું છે.
પોલીસનાં નિવેદન મુજબ, નેશનલ લિબરેશન આર્મીનાં ઉગ્રવાદી ઓને ગુરુવારે રાતે દિયુનમુખ પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર આવેલા રેન્જરબીલ વિસ્તારમાં લાઈન ઉભેલી ટ્રકો ગોળીબાર કર્યો હતો.
ઉગ્રવાદીઓને પકડવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુઓ હતું. જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં આ ધટના બની છે તે વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.