આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. આજકાલ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓએ માઝા મૂકી છે.
આ હુમલામાં એક યુવકનુ મોત થયું છે જ્યારે અન્ય એક યુવત ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલને સારવાર માટે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી હાવી હતી. અને અદાવતની થિયરીને આઘારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.