એક ચમચી મધમાં એક ચપટી હળદર અને તજ પાઉડર મિક્સ કરી અઠવાડિયામાં બે વખત ચહેરા પર લગાવો.આ ઉપાયથી રંગ ગોરો થશે. પિંપલ્સ મટશે. ચહેરા ચહેરાની ચમક વધશે.
- મધને કાકડીના રસમાં મિક્સ કરીને લગાવવાથી હાથ-પગની કાળાશ દૂર થાય છે
- મધને લીંબુના રસમાં મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.
- સવારે પણ મોર્નિંગ માસ્ક તરીકે તમે સ્કિન પર મધ લગાવી 15 મિનિટ રાખો અને પછી ધોઈ લો. આનાથી સ્કિન પર ગ્લો આવશે.
- મધમાં બેકિંગ સોડા મિક્સ કરીને લગાવવાથી તે બેસ્ટ એક્સફોલિએટર તરીકે કામ કરે છે.
આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જેનાથી સ્કિન ટાઈટ થાય છે. રિંકલ્સથી બચી શકાય છે. આનાથી સ્કિનનું મોઈશ્ચર જળવાઈ રહે છે અને ચહેરાનો ગ્લો વધે છે.
તેમણે પહેલાં મધને હાથ પર લગાવીને ટેસ્ટ કરવો. જો ત્રીસ મિનિટ સુધી કોઈ ઈન્ફેક્શન ન થાય તો તે પછી જ ચહેરા પર લગાવવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.