અન્ય યુવતિ સાથે આડાસંબંધો હોવાનો આરોપ,વૃદ્ધ દંપતિએ નોંધાવી ફરિયાદ

અન્ય યુવતિ સાથે આડાસંબંધો હોવાનો આરોપ,વૃદ્ધ દંપતિએ નોંધાવી ફરિયાદ

ફરિયાદ કરનાર પરિવારે વીડિયો પણ શૅર કર્યો છે. જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વૃદ્ધ દંપતિનો આરોપ છછે કે તેમના દિકરાને ધમકાવી રહ્યાં છે અને પોતાની પહોંચનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

પોલીસ અનુસાર વહુ દ્વારા દહેજ પ્રતાડનાની ફરિયાદ નોંધાતા ઇબ્રાહીમ અને તેના પરિવારે વહુનું કેરેક્ટર ખરાબ ચિતરવા ફરિયાદ કરી છે. ઇરફાને છોકરીના લગ્ન આ પરિવારમાં કરાવ્યા હતા. જો કે આ મામલે ઇરફાન પઠાણની કોઇ પણ પ્રતિક્રિયા સામે આવી નથી

દૈનિક ભાસ્કરની ખબર અનુસાર અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી મળેલી જાણકારી અનુસાર ઇબ્રાહીમની વહુએ 11 માર્ચ 2021ના રોજ તેમના પરિવાર વિરુદ્ધ દહેજ મુદ્દે ફરિયાદ નોંધાવી છે.

જેમાં પોલીસ તપાસ કરી રહી થે. ઇબ્રાહીમે કહ્યું કે તેને ખોટી ફરિયાદ હેઠળ ફસાવવામાં આવી રહ્યો છે. ઇબ્રાહીમના દિકરા સૈયદ અનુસાર ઇરફાન અને તેની વાઇફના એવૈધ સંબંધો છે અને તે લગ્ન પહેલાથી જ હતા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.