બાલાસિનોરના યુવકે કેનાલમાં કુદી કર્યો આપઘાત,યુવકે આપઘાત પહેલા બનાવેલ વીડિયો થયો વાયરલ

બાલાસિનોરમાં જુવાન જોધ દીકરાના આપઘાતે માતા-પિતાને આક્રંદ કરતા મૂકી દીધા છે.

યુવાને ગળતેશ્વર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે. આ મુદ્દે યુવાનના માતા-પિતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રેમીકાએ દગો કરતા આપઘાત કર્યો હોવાનુ વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે પ્રેમીકાને બાય કહીને કહ્યુ હતું કે, મેં તને સાચ્ચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો. એક વર્ષથી તુ મને દગો આપતી હતી? આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.