પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) દ્વારા રાજ્યભરમાં મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા સલાહ, સૂચન અને માર્ગદર્શ આપવાનું કાર્ય કરે છે. જેમાં અનેક વખત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કેટલાક ઘર તૂટતા તેમજ પરિવાર વિખેરાતા પણ બચાવ્યા છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના એક ગામનો સામે આવ્યો છે. જેમાં માતા-પિતા ડિવોર્સના થઈ જતા દીકરીઓની જવાબદરી પિતા પાસે હતી આ બંને દીકરીઓને પિતા સારીરીતે જ રાખતા તેમને સારું શિક્ષણ અપાવ્યું પરંતુ પિતાની ફરજ હોય કે અમુક ઉંમરની દીકરી થાય એટલે એમને સલાહ સુચન આપે અને આ બન્ને દીકરીઓને પણ તેના પિતા દ્વારા કોઈ નાની બાબતે રોકટોક થતી તે આ દીકરીઓને ગમતું નહીં પિતા તેના સારા ભવિષ્ય માટે સલાહ આપે એ સારું લાગે નહીં જેથી બન્ને દીકરીઓ ને એ ત્રાસ લાગતો અને આ દીકરીઓ નારાજ થઈ તેમની માતા ના ઘરે આવી ગઈ અહીં માતાના બીજા લગ્ન થઈ ગયેલા છતાં તેમણે બંને દીકરીઓને રડતી જોઈ એટલે થોડો ટાઈમ સાથે રાખી પરંતુ તે વધારે સમય તેને રાખી ન સકતા આ દીકરીઓ ને પિતા પાસે જવા કહ્યું તો આ દીકરીઓ એ એવો નિર્ણય જાતે લઇ લીધો કે તે પિતા પાસે જશે નહીં અને પોતાની રીતે સ્વતંત્ર રહેશે પણ માતાને દીકરીઓની ફિકર હતી એટલે તે મહિલા સહાયતા કેન્દ્રમાં પોતાની દીકરીઓને લઈને આવ્યા તેણે વિગતવાર જણાવ્યું કે આ દીકરીઓ એકલી રહેવા માંગે છે જે યોગ્ય નથી આ વિગત સાંભળી.
પારુલબેન મહિડા નો મોબાઈલ નંબર 9727970177 જ્યાં જરૂર જણાય ત્યાં કોન્ટેક કરી શકાશે…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.