આજના છોકરા છોકરીઓ ચુસ્ત અને ડિપિંગ જિન્સ પહેરવાનું સ્ટાઈલ માને છે. તેમના મત એ જો તમે સ્ટાઈલિંશ દેખાવા માંગતાં હોવ તો ટાઈટ જીન્સ પહેરવું જરૂરી છે. સામે આવ્યું છે કે લોકોને ટાઈટ ફિટિંગ જીન્સ પહેરવા બદલ હોસ્પિટલ જવું પડે છે.
પીઠમાં દુખવાની સમસ્યા..આજનાં છોકરાઓ ઓછી કમરવાળા જીન્સ પહેરવાનું પસંદ કરે છે. ટાઈટ અને નિચલી કમરવાળા જીન્સ પ્રેસ અને હિપના હાડકાની હિલચાલને આપણાં પીઠના સ્નાયુઓ સુધી મયાઁદિત કરે છે.
પેટમાં દુખાવાની સમસ્યા..જયારે આપણે ટાઈટ કપડાં પહેરીએ છીએ ત્યારે કપડું આપણા પેટ પર ચોંટી જાય છે. જેના કારણે પેટ પર દબાણ આવે છે. ટાઈટ જીન્સ પહેયાઁ બાદ ખાવા પીવામાં પણ સમસ્યા થાય છે.
થાક લગાવો.. જયારે આપણે ચુસ્ત જીન્સ પહેરીએ છીએ.ત્યારે આપણે ખુબજ ઝડપથી થાકી જઈએ છીએ, જે આપણાં કામને અસર કરે છે.
https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.