અર્જુને ખુબ જ ઇમોશનલ અને હ્રદય સોંસરવુ ઉતરી જાય તેવી પોસ્ટ કરી છે. એક્ટરે પોતાની સ્વર્ગીય માતાને યાદ કરીને તેને પાછી આવી જવા માટે કહ્યું છે.
અર્જુને નોટમાં લખ્યું કે, 9 વર્ષ થઇ ગયા મા…આ યોગ્ય નથી. મને તારી યાદ આવે છે મા પાછી આવી જા ને પ્લીઝ. !!મને યાદ છે કે તુ મારા માટે ચિંતા કરતી હતી, મારા ફોન પર તારુ નામ આવતુ જ્યારે તુ ફોન કરતી એ બધાને હું મિસ કરુ છુ મા.
જ્યારે તુ મને અર્જુન કહીને સંબોધતી ત્યારે જે અવાજ આવતો એ મારા કાનમાં હજુ પણ ગૂંજે છે. મને સાચે તારી યાદ આવે છે મોમ. આશા છે કે તુ જ્યાં પણ હોઇશ ત્યાં સારી હોઇશ
અર્જુનની બહેન અંશુલાએ પણ મમ્મીને યાદ કરતા ભાવૂક પોસ્ટ લખી છે અને કહ્યું કે આજથી 9 વર્ષ પહેલા મે તારો છેલ્લી વાર હાથ પકડ્યો હતો. મારા મનમાં હું તમારી સાથે રોજ વાત કરુ છુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.