આર્થિક વિકાસ વધારવા સરકારે અનેક પગલાં લીધા: કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ

આર્થિક મંદીની નાણા પ્રાૃધાન નિર્મલા સિતારમને પત્રકારો સાાૃથે વાત કરી હતી.  આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આૃર્થતંત્રની સિૃથતિ શું છે તેની ચર્ચા હું કરવા માગતી નાૃથી. હું ફક્ત મારું કાર્ય કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આૃર્થતંત્રની ચિંતા સૌ કોઇને છે.

આ અગાઉ મુખ્ય આિાૃર્થક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે આિાૃર્થક મંદી દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનું વર્ણન કર્યુ હતું સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર ભારતીય આૃર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરના આૃર્થતંત્ર તરફ આગળ વાૃધી રહ્યું છે. આ માટે અમારી પાસે સુનિયોજિત રણનીતિ છે.

જુલાઇ મહિનામાં સામાન્ય બજેટ રજૂ કર્યા પછી સરકારના નિર્ણયોનો ઉલ્લેખ કરતા મુખ્ય આિાૃર્થક સલાહકારે જણાવ્યું હતું કે ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ ૧૭ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. બે મહિનામાં પીએસયુનું ૬૧ હજાર કરોડ રૃપિયાનું દેવું ચૂકવવામાં આવી રહ્યું છે. ૭૬૫૭ કરોડ રૃપિયાના ૧૭ પ્રસ્તાવોને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત રેલવે, સડક વગેરે પર ૯ મહિનામાં ૨.૫ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે. એનબીએફસી અને એચએફસીને ૪.૪૭ લાખ કરોડ આપવામાં આવ્યા છે. કોર્પોરેટને ૨.૨ લાખ કરોડ રૃપિયાની લોન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.