નાનપણમાં ઝાડ નીચે બેસીને ભણતા હતા , હવે રોજનાં કમાય છે 153 કરોડ. આ છે ભારતીય..

ગુજરાતીમાં(GUJARATI) કહેવત છે કે નિશાન ચૂક માફ નહીં , માફ નીચું નિશાન અને પોતાના લક્ષ્યને પામવા ખંતથી મચી પડો તો સિદ્ધિ મળતા કોઈ રોકી શકે નહીં.આ કહેવત દુનિયા દસમા સૌથી ધનિક(RICH) ભારતીય(INDIAN) જય ચૌધરી(JAY CHAUDHARY) પર આ કહેવત સાચી સાબિત થાય છે.

જય ચૌધરી નો જન્મ હિમાચલ પ્રદેશના(HIMACHAL PRADESH) એક નાના ગામમાં થયો હતો તેમના માતા-પિતા પનોહ ગામના સામાન્ય ખેડૂત હતા.પોતાની મહેનત અને લગનને પ્રતાપે તેમને અભાવની પાછળ છોડી દીધા હતા.અભ્યાસ પૂર્ણ કરીને તેમણે અમેરિકામાં એક પછી એક કંપનીઓ લોન્ચ કરી.

તેમનો બિઝનેસ જોરદાર ચાલવા લાગ્યો અને તેઓ સફળતા ની સીડીઓ ચઢવા લાગ્યાં. IIFL WEALTH HURUN INDIAN RICH LIST 2021 એ તેમને દુનિયાનાં ૧૦માં સૌથી અમીર ભારતીય જાહેર કર્યા. રિપોર્ટ મુજબ ગત વર્ષે કેલિફોર્નિયામાં આઈટી સુરક્ષા ફમઁ zscale દ્નારા તેઓ રોજની સરેરાશ ૧૫૩ કરોડની રુપિયા કમાણી કરી રહ્યાં છે.

સાયબર સિકયોરિટીમાં કંપનીએ બાદશાહ..

વર્ષ ૨૦૦૭માં તેમણે Zscaler નામની સાયબર સિકયોરિટી કંપની શરુ કરી. આ કંપનીમાં તેમની ૪૨ ટકા ભાગીદારી શરૃઆતમાં તેમનું કામ સામાન્ય રહ્યું. બાદમાં અમેરિકાની મોટી કંપનીઓ પર સાયબર એટેક અને હેકર્સ હુમલા બાદ કંપનીએ સુરક્ષાની જરુર અનુભવાય.ત્યાર બાદ તેમણે Zscalerની મદદ લેવાનું શરુ કર્યુ. હવે , જય ચૌધરીની કુલ સંપત્તિ વધીને ૧ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.