પતિ બહાર જતાં બપોરે પ્રેમિકાને મળવા યુવક પહોંચ્યો..ત્યાં પતિ આવી ગયો.પછી જોવા જેવી થઈ.

માહિતી પ્રમાણે યુપીનાં લલિતપુરમાં આ ધટનાની વાત છે. અહીં વણીઁ જૈન ઈન્ટર કોલેજની પાછળ રહેનારી એક પરીણીતાએ તેના પ્રેમીને એકાંતમાં ધરમાં મળવા બોલાવ્યો હતો. આ બધાની વચ્ચે કોઈએ તેનાં પતિને આ વાત કરી દીધી હતી.

આ દરમિયાન પતિનો ગુસ્સો ભડકયો અને તેને તેના મિત્રો સાથે મળીને બીજા પુરુષ સાથે શરીરસુખ માણતાં જોઈ લીધી હતી.આ દરમિયાન મહિલા પ્રેમીને બચાવતી દેખાઈ, તેને એ કહયું કે,સવારે પતિ અને તેના પ્રેમી એક સાથે ધરમાં બેસીને ચા પણ પીધી હતી.

https://www.youtube.com/watch?v=gxq-Ifc9F70&t=27s

જે પ્રેમીને પકડવામાં આવ્યો તે ચૂપચાપ માર ખાતો રહ્યો. તેને બુલકુલ પણ વિરોધ ન હતો કયાઁ.ધુલાઈ કયાઁ બાદ પ્રેમીએ પોલીસને સંપકઁ કરી દેવામાં આવ્યો. વળી હવે સોશિયલ મીડિયા પર ધુલાઈનો વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.