તહેવારની (FESTIVE) સીઝનમાં સોના-ચાંદીના (GOLD – SILVER) ભાવમાં ઝડપથી ઉતાર-ચડાવ આવી રહ્યા હોય છે. ત્યારે આવા સમયે જો આપ પણ ખરીદી (SHOPPING) કરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ. તો સારામાં સારો મોકો છે. નિષ્ણાતો જણાવે છે કે , દિવાળી (DIWALI) પર ગોલ્ડમાં ખૂબ વેચાણ થયું છે. તહેવારની સીઝન ખતમ થતાં હવે લગ્નની (MARRIAGE) સિઝન શરૂ થઇ ચૂકી છે.
ત્યારે આવા સમયે સોના-ચાંદીની વધેલી કિંમતો અને માંગનું સમર્થન મળ્યું છે. સોનું ફરી એકવાર ધીમે ધીમે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વધી રહ્યું છે.ઓકટોબરમાં ડિલીવરીવાળા સોનાની કિંમત આજે 0.11 ટકાનાં ધટાડા સાથે 49,350 રુપિયા પ્રતિ 10 ગ્રામનાં લેવલ પર છે.તો વળી આજે ચાંદીમાં 0.50 ટકા નીચે આવતાં 1 કિલો ચાંદીનાં ભાવ 66,895 રુપિયા છે.
મિસ્ડકોલ આપીને જાણી શકશો સોનાનાં ભાવ..
આપને જણાવી દઇએ કે , આપ ભાવ સરળતાથી ધરે બેઠા જાણી શકો છો. તેના માટે આપે ફકત 8955664433 નંબર મિસ્ડકોલ આપવાનો રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.