વિજય રુપાણીએ સીએમ તરીકે પોતાની ટમઁ અધવચ્ચેથી છોડી દીધાં બાદ ખાલી પડેલી સીમના પદ માટે મોવડી મંડળે આખરે ધાટલોડિયા ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સરદાર ધામ, વિશ્ચ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વષીઁય ભૂપેન્દ્ર પટેલ એક સમયે રુપાણી સરકારની અેટલી હદે નજર અંદાજ કરવામાં આવ્યાં હતાં.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી..
ધાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય.
આનંદીબહેન પટેલના સ્થાને ધાટલોડિયા બેઠક પરથી લડયાં ચૂંટણી હતાં.
ઔડાના ચેરમેન પણ રહી ચૂકયાં છે.
અમદાવાદ કોપોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતાં.
પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ.
ભાજપનાં પાયાનાં કાયઁકર..
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA&t=2s
ટિકીટની ફાળવણી મુદ્દે અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે વિવાદ થયો હતો. પાટીદાર સમથિઁત ધાટલોડિયામાંથી જીત મેળવનાર ભૂપેન્દ્ર પેટલની મંત્રીમંડળમાંથી બાદબાકી માટે એવું કહેવાય છે કે ભૂપેન્દ્રભાઈને બેન નડી ગયાં..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.