મનસુખ હિરેનની હત્યા કેસમાં સચિન વાજે મુખ્ય આરોપી,ATSએ મનસુખ હિરેન કેસમાં 3 આરોપી બનાવ્યા

ATSએ આ કેસમાં 3 આરોપી બનાવ્યા છે. જેમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાજે ઉપરાંત બુકી નરેશ અને સસ્પેન્ડેડ પોલીસકર્મી વિનાયક શિંદેનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર ATSએ વિનાયક શિંદેના ઘરે પણ તપાસ કરી છે. જ્યાંથી ATSએ પ્રિન્ટર અને કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.

બીજી તરફ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે વાજેને 100 કરોડની વસૂલાત કરવા માટે કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.