મોર્ડનાએ પણ બાળકો માટે કોરોનાની રસીની અસરને લઈને કરી રહી છે અધ્યયન,બાળકો માટે ડોઝ નક્કી કરવો સૌથી મોટો પડકાર

ફાયઝર અને તેની સહયોગી જર્મન કંપની બાયો-એનટેકે ભલે નાની ઉંમરના બાળકોને કોરોનાની રસીને સુરક્ષિત હોવાનો દાવો કર્યો હોય પરંતુ આ દિશામાં તે એકલા નથી.

કંપની જલ્ગી 6 મહિનાના બાળકો માટે બજારમાં રસીઉપલબ્ધ કરાવશે. બાળકોની સરખામણીએ સગીરના કોરોના ઝપેટમાં આવવાની શક્યતા વધારે છે જેથી વિશેષજ્ઞોનું માનવું છે .

ફાયઝર અને બાયોએનટેક પોતાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માટે જલ્દી અરજી કરશે.

તેના હકારાત્મક પરિણામ સામે આવ્યા છે. આ માટે યુએસએફડીએ પહેલા જ ફાયઝર અને મોર્ડનાને 6 વર્ષના બાળકોના રસીકરણ માટે પરવાનગી આપી ચૂક્યું છે. આ ઉપરાંત એસ્ટ્રાજેનેકા ગત મહિનામાં બ્રિટનમાં 6થી 17 વર્ષના બાળકો પર રસીના અસરની શોધ શરુ કરી ચુકી છે.  જોનસન એન્ડ જોનસન પણ પીડિયાટ્રિક અધ્યયન શરુ કરવા જઈ રહ્યી છે.

ફાયઝરની વાત કરીએ તો તેણે બુધવારે કહ્યું કે 12 વર્ષથી મોટા ઉંમરના બાળકો માટે રસી સુરક્ષિત અને અસરકારક છે. તેણે 12થી 15 વર્ષના 2260 અમેરિકન વોલેન્ટિયર્સને રસીના ડોઝ આપ્યા બાદ આ દાવો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.