બાપુએ લીધી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, સરકારને કરી અપીલ.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા તાઉ-તે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જેના ભાગરૂપે રાજુલા તાલુકાના વડગામની બાગાયતી ખેતીપાકનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ છતડિયા ગામ નજીક ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.

https://www.facebook.com/1470619346498417/videos/128348376033276

અહીં તેમને જણાવ્યું હતું કે, ખેડૂતોને નવી લોન આપવી જોઈએ અને તેમના દેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ. ખેડૂતોને છેલ્લા 17 દિવસથી વીજળી નથી મળી રહી, તે જલ્દી પૂરી પાડવા તંત્રને ટકોર કરી હતી

https://www.youtube.com/watch?v=83wYVk7xS9g

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.