પટનાઃ ચૂંટણી રણનીતિકાર અને JDUના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર વિરુદ્ધ પટનામાં ગુરુવારે FIR નોંધાઈ છે. પ્રશાંત પર કાર્યક્રમ ‘બાત બિહાર કી’ માટે મોતિહારીના રહેવાસી એન્જિનીયર શાશ્વત ગૌતમનું કન્ટેન્ટ ચોરી કરવાનો આરોપ છે. ગત દિવસોમાં પ્રશાંતે જ આ કાર્યક્રમ બિહારમાં લોન્ચ કર્યો હતો. જેના કારણે પ્રશાંત અને ઓસામા(બીજો આરોપી)વિરુદ્ધ પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406 અને 420 એટલે કે છેતરપિંડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.